AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્પ્રેવેલ
7 ખેડૂતો

સ્પ્રેવેલ સ્પ્રેકીંગ બેટરી પંપ (12*8)

₹4500
( 100% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

3.6
3
1
1
1
1

મુખ્ય મુદ્દા:

પંપની ક્ષમતા
16 લિટર
બેટરી પ્રકાર
લીડ એસિડ, 12 વોલ્ટ 8 એમ્પિયર
છંટકાવ ક્ષમતા
ફૂલ પ્રેસર 15 રાઉન્ડ પ્રતિ ફૂલ ચાર્જ અને પછી પ્રેસર ઓછું થતું જશે
લાન્સનો પ્રકાર
સ્ટેઈનલેસ સ્ટીલ ટેલિસ્કોપિક એક્સટેંડેબલ લાન્સ
નોઝલ
વોશર્સ સાથે 4 પ્રકાર ની નોઝલ
સલામતીનો સામાન
મોજા, માસ્ક અને ચશ્માં સાથે ફ્રી સેફટી કીટ. કૃપા કરીને નોંધો કે આ પંપનો ભાગ નથી. તે પંપ સાથે અલગથી આવે છે; વિના મૂલ્યે
ઉત્પાદકની બાંયધરી
ફક્ત મેન્યુફેક્ચર ડિફેક્ટ્સ માટે બેટરી પર 6 મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી. ડિલિવરીની તારીખથી 5 દિવસની અંદર ગુમ થયેલ એક્સેસરીઝની જાણ કરવી જોઈએ. ગ્રાહકો દ્વારા ગેરરીતિ સામે નહીં પરંતુ મેન્યુફેક્ચરીંગ ખામી સામે ગેરંટી આપવામાં આવશે
ટ્રિગર પદ્ધતિ
ઓન-ઑફ પ્લાસ્ટિક ટ્રિગર / ક્લચ
જાળવણી
ઉપયોગ પછી પંપને પાણીથી વીંછળવો. ચાર્જ કરવાનો સમય 10 કલાકનો છે. પંપની બેટરી સંપૂર્ણ ચાર્જ રાખો
એસેસરીઝ
બેલ્ટ સેટ, ચાર્જર, હોસ પાઇપ, ક્લચ, લાન્સ, નોઝલ સેટ, વોશર્સ, ફ્રી સેફ્ટી કીટ, ફ્રી LED બલ્બ
ખાસ નોંધ
વધુ ટકાઉ; હાઈ પ્રેસર પંપ; એડજસ્ટેબલ નોઝલ; ઓન-ઑફ પ્લાસ્ટિક ટ્રિગર; નોઝલ કચરો ભરાયેલ અટકાવવા માટે ઇન-લાઇન ફિલ્ટર,
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise