વપરાશ પછી પંપને પાણીથી ધોઈ નાખવો. બેટરીને 6 મહિનાની ઉત્પાદક વોરંટી છે (અયોગ્ય વપરાશથી તૂટફૂટ થઇ હોય તો તેનો ઉત્પાદક વોરન્ટીમાં સમાવેશ કરેલ નથી)
ખાસ નોંધ
પિત્તળના કનેક્ટરવાળું હેવી ડ્યુટી એડજસ્ટેબલ સ્ટીલનું લાન્સ; ઉચ્ચ ગુણવત્તાવાળું ઔદ્યોગિક પ્લાસ્ટિક (PP) નું ટાંકીનું સામાન; ટ્રીગરનો પ્રકાર:ચાલુ-બંદ પ્લાસ્ટિક; પાંચ પ્રકારની નોઝલ્સ; નળી બંદ ન થાય તે માટે ઇન-લાઈન ફિલ્ટર;