ઉત્પાદનો રંગ | કાળો કલર |
વિશેષ ટિપ્પણી | અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો. |
વાવણીની મોસમ | ખરીફ અને ઉનાળુ |
વાવણી પદ્ધતિ | ઓરણીથી અથવા પુંખીને |
વાવણી અંતર | બે હાર વચ્ચે: 2.5 થી 3 ફૂટ; બે છોડ વચ્ચે: 0.5 ફૂટ |
વધારાનું વર્ણન | ઉચ્ચ ઉપજ આપતી જાત, 48-50 % તેલ ટકાવારી અને કાળા અને મોટા દાણા |
પાકની અવધિ | 80 થી 85 દિવસમાં પાકતી જાત |
વાવણીની ઊંડાઈ | 1 સે.મી.થી ઓછી |
બેરિંગ પ્રકાર | થડ અને શાખાઓ ઉપર ગોળાઈ મા 5-6 શીંગો બેસે |
છોડની આદત | છોડની ઊંચાઈ: 100-115 સે.મી |