AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટાટા રેલીસ
59 ખેડૂતો

ટાટા રાલીગોલ્ડ - 200 ગ્રામ

₹1099₹1143
( 4% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.5
44
5
6
1
3

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
માયકોરાઈઝા- 23.3%, હ્યુમિક એસિડ - 28.9%, કોલ્ડ વોટર કેલ્પ અર્ક - 18%, એસ્કોર્બિક એસિડ 12.3%, એમિનો એસિડ 8.5% માયોનોસિટોલ 3.5%, સર્ફેક્ટન્ટ - 2.5%, થાઇમાઇન 2%, આલ્ફા ટોકોફેરોલ 1%
પ્રમાણ
200 ગ્રામ પ્રતિ એકર
પરિણામકારકતા
ઝડપી મૂળ વિકાસ, પોષક તત્ત્વો અને ખાતરો ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
સુસંગતતા
ડ્રિપમાં અપાતા વોટર સોલ્યૂબલ ખાતર સાથે સુસંગત અથવા બોર્ડેક્સ મિશ્રણ અને સલ્ફર સિવાય પાક સંરક્ષણ દવાનો છંટકાવ સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
છંટકાવના 2 થી 3 મહિનામાં
પુનઃ વપરાશ
ટૂંકા ગાળાના પાક - 3 થી 4 મહિના (એક વખત) ; લાંબા ગાળાના પાક - 6 થી 12 મહિના (2 થી 3 વખત)
લાગુ પડતા પાકો
ટામેટાં, રીંગણ, મરચું, કેપ્સિકમ, ડુંગળી, બટાકા, કાકડી, કોબીજ, કોબી, વટાણા, તરબૂચ, કપાસ, મગફળી, સોયાબીન, કેળા, દ્રાક્ષ, લીંબુ અને દાડમ
વિશેષ માહિતી
ફેર્ટીલાઇઝર યુઝ એફિસિએન્સી ને સુધારવામાં મદદરૂપ - ખાતરની કાર્યક્ષમતા પાક દ્વારા ફોસ્ફરસનું પ્રમાણ સુધારે છે. છોડ અને નેમાટોડ નિયંત્રણમાં અમુક હદ સુધી રોગ પ્રતિકારક આપવામાં મદદ કરે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise