AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો

ડાંગર સંપૂર્ણ સુરક્ષા કીટ

₹1599₹2435
( 34% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

વધારાનું વર્ણન
અમે તમારા માટે ખાસ કીટ તૈયાર કરેલ છે જે મુંડા, એન્થ્રેકનોઝ, પાનના ટપકા જેવા રોગોના નિયંત્રિત કરવા માટે છે, આ ઉપચારમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાકના પોષક તત્વો વાળી દવા છે, જે ડાંગરના પાકમાં ઉપજ અને ડાંગરના પાકની તંદુરસ્ત વૃદ્ધિમાં વધારો કરે છે.
કયા પાકમાં વપરાય છે
ડાંગર
ઉપયોગીતા
કોન્સ્ટા: મુંડા; મેન્ડોઝ: એન્થ્રેકનોઝ, પાનના ટપકા, મૂળનો કોહવારો, સુકારો; ન્યુટ્રિપ્રો ગ્રેડ 4: બધા સૂક્ષ્મ પોષક તત્ત્વોની ઉણપને સુધારવા અને વિકાસ માટે
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
માત્રા
કોન્સ્ટા: 100 ગ્રામ / એકર; મેન્ડોઝ: 500 ગ્રામ / એકર; ન્યુટ્રિપ્રો ગ્રેડ 4: 500 ગ્રામ / એકર
રાસાયણિક બંધારણ
કોન્સ્ટા: ફીપ્રોનિલ 40% + ઇમિડાકલોપ્રીડ 40%; મેન્ડોઝ: મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી; ન્યુટ્રિપ્રો ગ્રેડ 4: ઝેડએન 6%, એફઈ 4%, એમએન 1%, ક્યુ 0.5%, બી 1%, મો 0%;
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise