AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાનુકા
57 ખેડૂતો

ધાનૂકોપ 50% ડબલ્યુપી (કોપર ઓક્સીક્લોરાઇડ) 500 ગ્રામ

₹349₹405
( 14% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
36
4
10
4
3

મુખ્ય મુદ્દા:

કયા પાકમાં વપરાય છે
લીંબુ, ઈલાયચી, મરચાં, સોપારી, કેળા, કોફી, બટાકા, તમાકુ, ટામેટા, દ્રાક્ષ, નાળિયેર
રાસાયણિક બંધારણ
કોપર ઓક્સી ક્લોરાઇડ 50% ડબ્લ્યુ પી
માત્રા
લીંબુ , મરચાં, કેળા, કોફી, બેટલ, બટાકા, તમાકુ, ટામેટા, દ્રાક્ષ, નાળિયેર, એલચી -1 કિગ્રા / એકર; કોફી-1.5-2 કિગ્રા / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ ,ડ્રેનચિંગ
ઉપયોગીતા
લીંબુ: પાનના ટપકા, કેંકર , મરચાં: પાનના ટપકા, ફળનો સડો, કેળાના ફળનો કોહવારો, પાનના ટપકા, કોફી બ્લેક રોટ, કાટ, ટામેટા આગોતરો સુકારો અને પાછતરો સુકારો.
સુસંગતતા
અમુક જંતુનાશક દવાઓ સાથે સુસંગત
અસરનો સમયગાળો
10 દિવસ
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વધારાનું વર્ણન
લાંબા સમય સુધી રોગને નિયંત્રણમાં રાખે છે
વિશેષ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise