AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
1281 ખેડૂતો

નુટ્રી પ્રો બોરોન 20 % - 500 ગ્રામ

₹185₹250
( 26% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.2
822
141
153
70
95

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
બોરોન - 20% (ડી સોડિયમ ઓક્ટા બોરેટ ટેરા હાઇડ્રેટેડ)
પ્રમાણ
છંટકાવ ૧૫ ગ્રામ/ પંપ ( ૧૫ લીટર), પિયત અથવા ડ્રિપમાં ૫૦૦ ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અને પિયત સાથે અથવા જમીનમાં પુંખીને
પરિણામકારકતા
બોરોનની ઉણપના દૂર કરવા માટે અને ફૂલો અને ફળોના બેસાવ માટે.ફળ ખરતા અને ફળ તૂટતા અટકાવવા માટે મદદ કરે છે.
સુસંગતતા
તે તમામ પ્રકારના પાક સંરક્ષણ દવાઓ સાથે સુસંગત છે
અસરકારકતાના દિવસો
7-12 દિવસ
પુનઃ વપરાશ
15 - 20 દિવસના અંતરમાં 2 -૩ વખત
લાગુ પડતા પાકો
શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે વિશાળ શ્રેણીના પાક માટે યોગ્ય.
વિશેષ માહિતી
ફૂલોની સંખ્યા વધારે અને ફુગજન્ય રોગો સામે પ્રતિકાર વધારે છે.
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise