AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
546 ખેડૂતો

NPK 12:61:0 (1 કિગ્રા)

₹255₹500
( 49% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:25 કિગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
373
61
45
13
54

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
એમોનીકલ નાયટ્રોજન (NH4)-૧૨.૦%,ફોસ્ફરસ(P2O5)-૬૧.૦% મીનીમમ
પ્રમાણ
છંટકાવ -૧ કિલો/એકર,ટપક/ટુવા પદ્ધતિ:- ૫-૧૦ ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા ૧૫-૨૫કિલો/એકર, કૃપા કરીને જમીન પરીક્ષણ અહેવાલ અથવા કૃષિ નિષ્ણાતની ભલામણો અનુસાર ઉપયોગ કરો.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ,ટપક/ટુવા પદ્ધતિ:
પરિણામકારકતા
• તે છોડ માં જુસ્સાદાર વૃદ્ધિ વિકાસ કરે છે. • પાકમાં સારા ફૂલ અને ફળની ગુણવતા અને ઉત્પાદન વધારવા માટે મદદ કરે છે.
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો, ફૂગનાશકો અને અન્ય ખાતરો સાથે મિશ્ર કરી શકાય છે. પરંતુ સલ્ફર, કેલ્શિયમ અને લીડ જેવા તત્વો વાળા ખાતર સાથે સીધું મિશ્રણ કરવાનું ટાળો. આ ખાતરનું છંટકાવ કરતી વખતે અલગ પાણીમાં દ્રાવણ બનાવી ઉપયોગ કરવો.
પુનઃ વપરાશ
પાકની વૃદ્ધિ અવસ્થા ધ્યાનમાં રાખીને 3 - 4 વખત આપવું
લાગુ પડતા પાકો
સહપ્રમાણ ​12:61:0 હોવાથી વૃદ્ધિ વિકાસ અને ફૂલો વધારવા માટે બધાજ પાક માટે ઉપયોગી છે
વિશેષ માહિતી
ફૂલની સંખ્યામાં વધારો કરે છે. અને ફૂલનું ખરણ અટકાવે છે. તેમાં લીડ અને આર્સેનિક જેવા હાનીકારક તત્વો નથી
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise