AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યુપીએલ

(NE) યુપીએલ-લાન્સર ગોલ્ડ-એસીફેટ 50% + ઇમિડા 1.8% એસપી - 1 કિગ્રા

₹1139₹1603
( 29% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1000 ગ્રામ 250 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
એસીફેટ 50% + ઇમિડા 1.8% એસપી
પ્રમાણ
400 ગ્રામ / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ-મોલો ; લીલી પોપટી ; થ્રિપ્સ; સફેદ માખી ;જીંડવાની ઈયળ ડાંગર: કંટીના ચુસીયા, તીતીઘોડા, ગાભમારાની ઈયળ, પાન વાળનારી ઈયળ
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
10 દિવસ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
કપાસ, ડાંગર
વિશેષ માહિતી
સિસ્ટમીક મોડ ઓફ એક્સન
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise