Mulch-IT (3.25 FEET X 400 METER X 25 MICRON) - Pack of 2
₹5298₹8999
( 41% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
કેવી રીતે વાપરવું
મુખ્ય મુદ્દા:
યુએસપી
ગેરેન્ટીવાળું વર્જિન મટીરીયલ,
સૂર્ય ના યુવી કિરણો સામે પ્રતિકારક,
એન્ટી સલ્ફર ટેકનોલોજી,
યુવી કિરણો સામે પ્રતિકારક શીટ,
હવામાન સામે પ્રતિરોધક,
પ્રીમિયમ મલ્ટિ-લેયર્ડ શીટ,
મજબૂત અને ગુણવત્તા વાળી શીટ
ફાયદા
મજબૂત અને ગુણવત્તા વાળું પ્લાસ્ટિક,
પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી,
જમીનના તાપમાન ને નિયંત્રણ માં રાખે અને નિંદામણના અંકુરણને ઘટાડે,
જમીનના પીએચનું લેવલ સ્થિર રાખે.
જમીન માં આપવામાં આવતી દવા નું ધોવાણ ને અટકાવે
પાણી સાથે આપવામાં આવતી દવા નું બાષ્પીભવન થતું અટકાવે
મલ્ચિંગ શીટ પર સલ્ફર જેવા ગરમ ખાતર ની અસર થતી નથી.
હાનિકારક યુવી કિરણોથી મૂળનું રક્ષણ કરે
શીટ ભારતની આબોહવા માટે યોગ્ય છે.
મલ્ટી-લેયર વાળી હોવાથી શીટ ની વધુ ટકાઉપણું
પારદર્શક વ્યવસાય સુનિશ્ચિત કરતી સરકારી લેબમાં ગુણવત્તા ની ચકાસણી કરાવેલ છે.
પ્રોડક્ટ ની ખાસિયત
અચાનક ફાટી જવાની ઓછી શક્યતાઓ.
લાંબા ગાળાના ખર્ચ બચત કરે.
નિંદામણ ઓછું થવાથી સમય અને મજૂરીનો ખર્ચ બચાવે .
ફળો અને શાકભાજીની ઉપજમાં વધારો કરે .
પાણી અને ખાતરનો ખર્ચ બચાવે.
પાણી, ખાતર અને જંતુનાશકોનો ઓછો વપરાશ.
સલ્ફર જેવા ગરમ ખાતર ની અસરને કારણે ફાટવા ની પ્રશ્ન ઓછો આવે જેથી પ્રોડક્ટ લાંબા સમય સુધી સારી રહે.
પાક ના સ્વસ્થ મૂળ, ઝડપી વૃદ્ધિ કરાવે છે, જેને કારણે ખેડૂતને બજાર માં સારો ભાવ મળે.
વિપરીત વાતાવરણ સામે પાકનું રક્ષણ આપે.
શીટ નું લાંબુ આયુષ્ય હોવાથી શાકભાજી, ફળની ગુણવત્તા અને આકર્ષક બનાવે જેથી બજાર માં સારા ભાવ મળે.
ખેડૂતો નું ભરોસાપાત્ર પ્રોડક્ટ.
પારદર્શક વ્યવસાય ને પ્રોત્સાન આપે
જાડાઈ
25 માઇક્રોન
પહોળાઈ
3.2 ફૂટ
લંબાઈ
400 મીટર
ઉપયોગ
એકર દીઠ આશરે 8 -10 રોલ્સ
રંગ
કાળી અને સિલ્વર
યુવી સંરક્ષિત
હા
ઉત્પાદક દેશ
ભારત
વોરંટી
Manufacturing defect should be reported within 5 days from date of delivery, before using the product