MHMH ટાટા મેટ્રી (મેટ્રીબ્યુઝિન 70% ડબ્લ્યુ.પી.) (100 ગ્રામ)
બ્રાંડ: ટાટા રેલીસ
₹260₹330

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: મેટ્રીબ્યુઝિન 70% ડબ્લ્યુ.પી
  • માત્રા: શેરડી 400 ગ્રામ/એકર, બટાકા 200 ગ્રામ/એકર, ટમાટર 200 ગ્રામ/એકર, ધઉં 100 ગ્રામ/એકર, સોયાબીન 200 ગ્રામ/એકર.
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ કરવો
  • ઉપયોગીતા: મેટ્રીબ્યુઝિન સાંકડા અને પહોળા પાંદડાવાળી બંને પ્રકારના નિંદણ નિયંત્રણ કરે છે.
  • સુસંગતતા: કોઇ પણ રસાયણ સાથે મિશ્ર કરવું નહિ .
  • વાપરવાની આવૃત્તિ: 1 વખત
  • કયા પાકમાં વપરાય છે: શેરડી, બટેટા, ટમેટા, સોયાબીન અને ઘઉં
  • વિશેષ વર્ણન: મેટ્રીબ્યુઝિનનો ઉપયોગ વાવેતર પહેલા તથા વાવેતર બાદ નિંદણના નિયંત્રણ માટે થાય છે.
  • મહત્વપૂર્ણ નોંધ: 2 -4 પાન વાળા નિંદામણ નિયંત્રણ, દવા બનાવવા માટે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવો, અને જમીનમાં ભેજનું પ્રમાણ હોય ત્યારે દવાનો ઉપયોગ કરવો.
  • પાકની અવસ્થા: શેરડીમાં પોસ્ટ ઇમેર્જન્સ- વાવણીના ૩ થી ૫ દિવસે, અને વાવણીના ૨૦ થી ૨૫ દિવસે બટેટા, ટામેટામાં ૨ થી ૪ પાન વાળા નિંદામણ નિયંત્રણ માટે
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન MHMH ટાટા મેટ્રી (મેટ્રીબ્યુઝિન 70% ડબ્લ્યુ.પી.) (100 ગ્રામ) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો