ઉત્પાદનો આકાર | નળાકાર નાનો |
ઉત્પાદનો રંગ | આછો લીલો |
વાપરવુ | લીલા અને સૂકા પાવડર માટે |
તીખાશ | વધુ |
ફળનો કદ | લંબાઈ 5-7 સેમી અને પહોળાઈ 1 સેમી |
વાવણીની મોસમ | જુન-સપ્ટેમ્બર |
વાવણી પદ્ધતિ | ફેર રોપણી |
વાવણી અંતર | ચાસ થી ચાસનું અંતર : 5 ફૂટ; છોડથી છોડનું અંતર : 1 ફૂટ |
વધારાનું વર્ણન | છોડ ગુચ્છાદાર છે અને લીલા ફળો ધરાવે છે |
બેરિંગ પ્રકાર | સિંગલ |
વિશેષ ટિપ્પણી | અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો. |