MH - MHP-1 (તેજસ્વીની) મરચી(10 ગ્રામ) બિયારણ
બ્રાંડ: મહિકો
₹450₹677

અન્ય મુદ્દા

  • ખાસ ટિપ્પણી:અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.

ઉત્પાદન હાઇલાઇટ્સ

ઉત્પાદનો આકારલંબાઈ - 8 થી 10 સેમી, ફળનું વ્યાસ - 0.7 થી 0.9 સેમી
ઉત્પાદનો રંગઘેરો લીલો
વપરાશબેવડો હેતુ- શાકભાજી અને સૂકવવા માટે
તીખાશઅત્યંત તીખી

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ખરીફ, ઉનાળો
  • વાવણીની પધ્ધતિ: બિયારણની ફેર રોપણી
  • વાવણીનું અંતર: ચાસ થી ચાસનું અંતર -3.5 થી 4 ફૂટ, છોડથી છોડનું અંતર - 1 થી 1.5 ફૂટ
  • વિશેષ વર્ણન: છોડની ઉંચાઈ 3 થી 4 ફૂટ, અત્યંત તીખી, ફળની સપાટી સહેજ ખરબચડી
  • ફળાઉનો પ્રકાર: ઝૂમખાં
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન MH - MHP-1 (તેજસ્વીની) મરચી(10 ગ્રામ) બિયારણ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો