તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે
MH-પ્રોકિસાન ગ્રેડ 2 (500 ગ્રામ)
બ્રાંડ: મલ્ટીપ્લેક્સ
₹660₹730
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: ઝિંક (Zn) 3%, લોહ (Fe) 2.5%, મેંગનીઝ (Mn) 1%, તાંબું (Co) 1%, બોરોન (B) 0.5 %, મોલીબ્ડેનમ (Mo) 0.10%
  • માત્રા: 25 ગ્રામ/પંપ (15 લી) અથવા 500 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા જમીનમાં ભેળવવું
  • ઉપયોગીતા: બધા સુક્ષ્મ પોષક તત્વોની ઉણપો દુર કરવા તથા તંદુરસ્ત વૃદ્ધિ માટે.
  • સુસંગતતા: વધુમાં વધુ જંતુનાશકો સાથે સુસંગત.
  • અસરનો સમયગાળો: 15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 3 વાર
  • વિશેષ વર્ણન: ઉત્પાદની ગુણવત્તા જાળવણીમાં વધારો કરે છે. રોગ અને જીવાત પ્રતિરોધમાં પણ મદદરૂપ.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
કૂપન
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો