AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મહાધન
284 ખેડૂતો

મહાધન ડબ્લ્યુએસએફ કેલ્શિયમ નાઇટ્રેટ- 1 કિગ્રા

₹105₹150
( 30% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 કિગ્રા 25 કિગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.1
179
29
34
15
27

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
નાઇટ્રોજન અને કેલ્શિયમ
પ્રમાણ
ડ્રિપમાં: પાકના આધારે, છંટકાવ: 1-2 કિલો/એકર (પાક અને તબક્કાઓ પર આધારિત)
વાપરવાની પદ્ધતિ
ડ્રિપમાં અને છંટકાવ
સુસંગતતા
એકલું વાપરવું
લાગુ પડતા પાકો
A) ડ્રિપમાં: દ્રાક્ષ, દાડમ, કેળા, કપાસ, ટામેટા, રીંગણ, ડુંગળી, શેરડી, આદુ, હળદર, કાકડી, ફૂલ પાકો અને સંરક્ષિત ખેતી/હાઇડ્રોપોનિક્સ (તમામ પાકો, જ્યાં ડ્રિપ સુવિધા છે) B) છંટકાવ: બધા પાક
વિશેષ માહિતી
1) છોડમાં મૂળની રચના, વિકાસ -વૃદ્ધિમાં સુધારો કરે છે તેમજ છોડને મજબૂત બનાવે છે. 2) રોગો અને ભેજની સમસ્યા સામે છોડને પ્રતિકારક વિકસાવવામાં મદદ કરે છે. 3) ફળો અને ફૂલોને ખરતા ઘટાડીને જીવનશક્તિ વધારે છે. 4) ખાતરમાં હાજર કેલ્શિયમ પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે; જ્યારે નાઇટ્રોજન નાઇટ્રેટના રૂપમાં અસ્તિત્વ ધરાવે છે, જે સહેલાઇથી ઉપલબ્ધ છે. 5) કેલ્શિયમ અને નાઇટ્રોજન બંને સહયોગી છે.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise