AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કિસાનક્રાફ્ટ

KK બ્રશ કટર (KK-BC-8640)

₹22200₹25000
( 11% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કાપવા માટેના સાધનો
3 દાંતવાળી બ્લેડ
મશીનનું વજન
9 કિગ્રા
એન્જીનનો પ્રકાર
2-સ્ટ્રોક, એર કુલ
ઇંધણ
પેટ્રોલ
માર્ગદર્શન ( ઉપયોગ પહેલા)
નવા મશીનને 20 મિનીટ ફ્રી/ખાલી ચલાવવું સારું રહેશે.
થ્રોટલનો પ્રકાર
૧ મોશન ટ્રીગર થ્રોટલ
એર ક્લીનર
પેપર ટાઈપ
કટરનો વ્યાસ (મિમી)
305
RPM
8000-9000
એક્સેસરી (બોક્સમાં તદ્દન મફત)
મુખ્ય યુનિટ સાથે 3 પોઈન્ટ બ્લેડ, ફેસ ગાર્ડ, હાર્નેસ, તેલ મિક્ષ કરવા માટે લાકડી, ટૂલ-કીટ અને યુઝર મેનુઅલ
મશીનનું વજન
9 કિગ્રા
ઉત્પાદકની બાંયધરી
ફક્ત એન્જિન પર 1 મહિનાની વોરંટી * બળતણમાં તેલ ના ભરાવવાને લીધે એન્જિન બંધ થઇ જાય તો કોઈ વોરંટી આપવામાં આવશે નહીં. ક્ષતિગ્રસ્ત / કામ ન કરનારા સ્પેરપાર્ટ્સની બદલી કરવામાં આવશે, આખું મશીન નહીં. ગુમ થયેલ એસેસરીઝ ની ડિલિવરીની તારીખથી 5 દિવસની અંદર જાણ કરવી જરૂરી છે. ગ્રાહક દ્વારા કૃષિ ઉત્પાદન ખરાબ થાય તો વોરંટી આપવામાં આવશે નહીં.
ભલામણ કરેલ ઉપયોગ
ડાંગર, ઘઉં, વગેરે જેવા પાકો અને શેતુર, નિંદામણ, ઘાસ, પાર્થેનિયમ વગેરેની છાંટણી કરવા માટે.
પાવર (એચપી)
1.9 HP
ઓઇલ (મિશ્રણ પ્રમાણ)
40 મિલિ (2T) ઓઈલ પ્રતિ 1 લીટર પેટ્રોલ
બળતણ ટાંકી ક્ષમતા
1100 મિલી
વપરાશ
500 મિલી/ કલાક (એન્જીન)
ક્ષમતા (સીસી)
40 cc
agrostar_promise