AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સિન્જેન્ટા
7 ખેડૂતો

કવચ (ક્લોરોથોલોનીલ 75% ડબલ્યુપી) 1 કિગ્રા

₹1619₹1735
( 7% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4
5
0
0
1
1

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
મગફળી, બટેટા, સફરજન, દ્રાક્ષ, મરચાં, કોબીજ, તડબૂચ
રાસાયણિક તત્વ
ક્લોરોથોલોનીલ 75% ડબલ્યુપી
પ્રમાણ
મગફળી -355-460 ગ્રામ / એકર; બટાટા-350-500 ગ્રામ / એકર, કોબીજ અને તરબૂચ -400 ગ્રામ / એકર; સફરજન અને દ્રાક્ષ -2 ગ્રામ / પ્રતિ લીટર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
સફરજન: સ્કેબ; બટાટા: આગતરો સુકારો અને પછત્તરો સુકારો; મગફળી: ગેરુ અને ટિક્કાનો રોગ, સફરજન: સ્કેબ, દ્રાક્ષ :એન્થર્કનોઝ અને ભૂકી છારો , મરચું ફળની ઈયળ, કોબીજ: પાનના ટપકા.
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
8-12 દિવસ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
ડ્રેનચિંગ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise