AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જિંદાલ સીડ્સ
243 ખેડૂતો

જિંદાલ લાઇટ રેડ ગાવરણ (ડુંગળી) 500 ગ્રામ બીજ

₹1970₹540
( -265% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.1
148
29
32
13
21

અન્ય મુદ્દા

  • પાકની અવધિ:100-105 દિવસ
  • ખાસ લક્ષણો:સારી ભંડારણ ક્ષમતા, એક સમાન ડુંગળી

ઉત્પાદનની વિશેષતાઓ

કંદ નો રંગહલકો લાલ
ડુંગળી આકારગોળ
ડુંગળી વજન90-100 ગ્રામ

મુખ્ય મુદ્દા:

વાવણીની મોસમ
શિયાળુ
વાવણી પદ્ધતિ
ફેરરોપણી
વાવણી અંતર
બે ચાસ વચ્ચે: 15 સેમી, બે છોડ વચ્ચે: 10 સેમી
વધારાનું વર્ણન
ડુંગળીનાં બીજ 8-10 દિવસ માં અંકુરિત થાય છે, પરંતુ જમીન ના પ્રત, વાતાવરણ માં ફેરફાર,જમીન ની તૈયારી અને પાણી વ્યવસ્થાપન વગેરે કારણસર અંકુરણ મોડું થઈ શકે છે. ધ્યાન માં રાખવાના મુદ્દાઓ ! 1. બીજ ને સીધા જ ન રોપતા ધરૂવાડિયા માં રોપ ને તૈયાર કરો. 2. ધરૂવાડિયું સારી રીતે તૈયાર કરો - 2 સે.મી.થી મોટા કાંકરા અને જમીન ના મોટા ટુકડાઓને તોડી ને ભરભરી બનાવો. 3. ગાદી ક્યારા બનાવો અને જરૂરિયાત મુજબ પાણી બાજુ માંથી આપો. 4 બીજ વાવણી વખતે, ધ્યાન રાખો કે બીજ જમીન માં વધુ ઊંડું ન પડે . 5. બીજ વાવ્યા પછી હળવું પિયત આપો.
વિશેષ ટિપ્પણી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise