AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
2984 ખેડૂતો

ગ્લેડીયેટર બૅટરી પંપ GL1012 (12*12)

₹4349₹11999
( 64% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:12*8
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
1923
351
243
111
351

મુખ્ય મુદ્દા:

પંપની ક્ષમતા
16 લીટર
બેટરી પ્રકાર
12 Vlt 12 Ah
છંટકાવ ક્ષમતા
ફુલ પ્રેસર સાથે 20 રાઉન્ડ અને તે પછી પ્રેસર સતત ઘટશે
લાન્સનો પ્રકાર
પિત્તળ કનેક્ટર સાથે સ્ટેઈનલેસ સ્ટીલ ટેલિસ્કોપિક લાન્સ, જેની લંબાઈ 1.5 ફૂટથી 3 ફૂટ બદલી શકાય છે.
નોઝલ
5 પ્રકારની નોઝલ અને નોઝલમાં જામને રોકવા માટે ઇન-લાઇન ફિલ્ટર
સલામતીનો સામાન
હાથ મોજા, માસ્ક અને ચશ્માં સાથે ફ્રી સેફ્ટી કીટ. કૃપા કરીને નોંધો કે આ પંપનો ભાગ નથી. તે પંપ સાથે અલગથી આવે છે; વિના મૂલ્યે
ટ્રિગર પદ્ધતિ
ઓન-ઑફ પ્લાસ્ટિક ટ્રિગર
દેશ
PRC માં બનાવેલ
ઉત્પાદન યુએસપી
આ બેટરી સ્પ્રે પંપ ઉચ્ચ ગ્રેડના ઔદ્યોગિક પ્લાસ્ટિક (પીપી) થી બનેલ છે જે મજબૂત અને ટકાઉ છે. તેમાં 16 લિટર ટાંકીની ક્ષમતા છે. તે સંપૂર્ણ ચાર્જિંગ પછી 20 થી 25 પંપ અથવા 3 કલાક સુધી સ્પ્રે કરે છે. એગ્રોસ્ટાર પંપ ની સાથે મફત સલામતી કીટ આપે છે જેમાં માસ્ક, ચશ્માં અને હાથ મોજા શામેલ છે. અમે ગ્લેડીયેટર પંપ સાથે 5 પ્રકારની નોઝલ અને વધારાના વોશર્સ આપીએ છીએ જેનો ઉપયોગ તમે તમારી પાકની પેટર્ન અને પાકની ઉંચાઈ અનુસાર કરી શકો છો. અમે નિઃશુલ્ક LED બલ્બ પણ આપીએ છીએ જે રાત્રે મદદ કરે છે. અમે પંપ સાથે ઓરિજિનલ ગ્લેડીયેટર બેટરી અને ગ્લેડીયેટર મોટરનો ઉપયોગ કરીએ છીએ. ગ્લેડીયેટર એકસમાન છંટકાવ આપે છે અને રસાયણોનો બિનજરૂરી વપરાશ ટાળે છે. સ્પ્રેઇગ લાન્સ વિથ પિત્તળ કનેક્ટર આવે છે જે તમે 1.5 ફુટથી 3 ફૂટ સુધી લંબાવી શકો છો.
જાળવણી
ચાર્જિંગ કલાકો: 10 કલાક બેટરી બેકઅપ: પૂર્ણ દબાણ સાથે 20 પંપ, પછી દબાણ સતત ઘટવાનું શરૂ થાય છે.
સહાયક-સામગ્રી
હોર્સ પાઇપ, ક્લચ, લાન્સ, નોઝલ સેટ, ફ્રી સેફ્ટી કીટ, ફ્રી LED બલ્બ
પંપ એર ડ્રાય રન સમસ્યા
જો પહેલી વાર હોસ પાઇપ માંથી પાણી ન આવે ફક્ત હવા આવી રહી છે, તો નીચે આપેલ નિયમો નું પાલન કરવું. 1.વોટર આઉટલેટ કેપ ખોલો. 2.આઉટલેટ ને હોસ પાઇપ ને કડક રીતે જોડો. 3.અડધી ટાંકીને ચોખ્ખા પાણીથી ભરો. 4.સ્વીચ ચાલુ / બંધ કરો 5.ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, હોસ ​​પાઇપ માંથી હવા ને ખેંચો, તો હવા નીકળી જશે અને પાણીનો પ્રવાહ સામાન્ય થઈ જશે પછી તમે છંટકાવ માટે પંપનો ઉપયોગ શરૂ કરી શકો છો.
બેટરી લૂઝ કનેક્શન સમસ્યા
જ્યારે પંપ શરૂ ન થાય / બેટરી ચાર્જ ન થાય / પંપ વારંવાર ચાલુ બંધ થાય છે તો નીચે આપેલ નિયમો નું પાલન કરવું. 1.પંપની પાછળથી સ્ક્રૂ ખોલો 2.પંપની પાછળ થી ગાદી ને કાઢી નાખો. 3.બેટરી કવર કેપ ને કાઢો. 4.બેટરી ને બહાર કાઢી અને તેને યોગ્ય રીતે સેટ કરો. 5.બતાવ્યા પ્રમાણે બટન ચાલુ કરો 6.ચેક કરો વોલ્ટ મીટર માં લાઇટ ચાલુ છે અને મોટર ચાલુ થાય છે?
ચાર્જિંગ સૂચક
લાલ: ચાર્જ કરતી વખતે, વાદળી: પૂર્ણ ચાર્જ
યુએસપી
ગ્લેડીયેટર 12*12 મોટરમાં 4 લીટર પ્રતિ મિનિટની આઉટપુટ ક્ષમતા સાથે 100 PSI મોટર છે.
વોરંટી
માત્ર 6 મહિનાની બેટરી વોરંટી
બદલી
ડિલિવરીની તારીખથી 7 દિવસની અંદર ગુમ થયેલ એક્સેસરીઝની જાણ કરવી જોઈએ
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise