AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
4 ખેડૂતો

GJ ડાંગર ટ્રાન્સપ્લાન્ટિંગ સ્પ્રે કીટ 2023

₹999₹1345
( 26% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
એગ્રોસ્ટાર એરેક્સ 505(ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% EC) 250 મિલી X 1 યુનિટ એગ્રોસ્ટાર મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP) 500 ગ્રામ X 1 યુનિટ પાવર જેલ(ઓર્ગેનિક પાક પોષણ ) 500 ગ્રામ X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે ગાભમારાની ઈયળની,બદામી ચૂસિયા,લીલા ચૂસિયા, લીલા તડતડીયા,કરમોડી નિયંત્રિત કરવા માટે એક ખાસ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે.ટ્રીટમેન્ટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષણ માટેની દવા છે જે પાક નો વૃદ્ધિ વિકાસ સારો કરે છે અને ફળનું કદ, ગુણવત્તા અને ઉપજ વધારવામાં મદદ કરે છે.
લાગુ પડતા પાકો
ડાંગર અને અન્ય CIB માં ભલામણ કરેલ પાક
પરિણામકારકતા
એગ્રોસ્ટાર એરેક્સ 505: ગાભમારાની ઈયળની,બદામી ચૂસિયા,લીલા ચૂસિયા, લીલા તડતડીયા; એગ્રોસ્ટાર મેન્ડોઝ: કરમોડી; પાવર જેલ:તે પાક નો વૃદ્ધિ વિકાસ સારો કરે છે અને ફળનું કદ, ગુણવત્તા અને ઉપજ વધારવામાં મદદ કરે છે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પ્રમાણ
એગ્રોસ્ટાર એરેક્સ 505:30 મિલી /પંપ,એગ્રોસ્ટાર મેન્ડોઝ : 30 ગ્રામ/પંપ, પાવર જેલ: 25 ગ્રામ /પંપ
રાસાયણિક તત્વ
એગ્રોસ્ટાર એરેક્સ 505: ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% EC એગ્રોસ્ટાર મેન્ડોઝ : મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP પાવર જેલ:હુમીક એસીડ નો અર્ક ૬ % ની સાથે કુદરતી દરિયાઈ શેવાળ ૧ % (એલ્જિનિક એસિડ ૧૦-૨૦ પી.પી.એમ ધરાવે છે), કાર્યક્ષમતા વધારતા સહાયકો મહત્તમ, કુલ -૧૦૦% w/w
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise