AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો

GJ ડાંગર ટ્રાન્સપ્લાન્ટિંગ સોઈલ એપ્લીકેશન કીટ 2023

₹1599₹2135
( 25% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
એગ્રોસ્ટાર શટર ( થાયોમીથોક્ઝામ 75% SG) 100 ગ્રામ X 1 યુનિટ એગ્રોસ્ટાર મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP) 500ગ્રામ X 1 યુનિટ સેલ્ઝિક(સલ્ફર 65% + ઝિંક 18% ગ્રેન્યુઅલ) 3 કિલો X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે બદામી ચૂસિયા,લીલા ચૂસિયા,કરમોડી નિયંત્રિત કરવા માટે એક ખાસ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે.ટ્રીટમેન્ટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષણ માટેની દવા છે તે સલ્ફર અને ઝીંક ની ઉણપ દુર કરે છે. ખાતર આપ્યાના એક મહિનામાં છોડ ને ૫૦% મળી રહે છે. અને બાકીનું ખાતર ધીમે ધીમે છોડ ને મળે છે. જેથી ગુણવત્તા યુક્ત ઉત્પાદન મળે છે.
લાગુ પડતા પાકો
ડાંગર અને અન્ય CIB માં ભલામણ કરેલ પાક
પરિણામકારકતા
એગ્રોસ્ટાર મેન્ડોઝ: કરમોડી; એગ્રોસ્ટાર શટર: બદામી ચૂસિયા,લીલા ચૂસિયા ; સેલ્ઝિક : તે સલ્ફર અને ઝીંક ની ઉણપ દુર કરે છે. ખાતર આપ્યાના એક મહિનામાં છોડ ને ૫૦% મળી રહે છે. અને બાકીનું ખાતર ધીમે ધીમે છોડ ને મળે છે. જેથી ગુણવત્તા યુક્ત ઉત્પાદન મળે છે.
વાપરવાની પદ્ધતિ
જમીનમાં પુંખીને
પ્રમાણ
એગ્રોસ્ટાર મેન્ડોઝ : 30 ગ્રામ /પંપ, એગ્રોસ્ટાર શટર: 7 ગ્રામ /પંપ, સેલ્ઝિક : 3 - 6 કિલો /એકર
રાસાયણિક તત્વ
એગ્રોસ્ટાર મેન્ડોઝ: મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP એગ્રોસ્ટાર શટર: થાયોમીથોક્ઝામ 75% SG સેલ્ઝિક: સલ્ફર 65% + ઝિંક 18% ગ્રેન્યુઅલ
agrostar_promise