ગોલ્ડકીંગ -ઘઉં 496(40 કિલો) બીજ x 1 યુનિટ
પાવર ગ્રો ભૂમિકા -2 કિલો X 5 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક ખાસ ટ્રીટમેન્ટ વિકસાવી છે આ ટ્રીટમેન્ટમાં ઘઉંના બીજ 40 કિગ્રા (ગોલ્ડકિંગ ઘઉં 496 બીજ) અને એક પાક પોષક તત્વોનો સમાવેશ થાય છે જે બીજની અંકુરણ શક્તિમાં વધારો કરે છે અને ઘઉંના પાકના મૂળ વિસ્તરણ અને વૃદ્ધિને વધારે છે
લાગુ પડતા પાકો
ઘઉં
પરિણામકારકતા
બીજ ની અંકુરણ શક્તિ માં વધારો કરે છે અને મૂળ નો વિકાસ
વૃદ્ધિ સારો કરે છે