AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
8 ખેડૂતો

જીરા ફર્સ્ટ સ્પ્રે કીટ 2021

₹799₹1300
( 39% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

3.3
4
0
1
0
3

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
સુપર સેરો (500 ગ્રામ) X 1 યુનિટ ઈન્ડોફિલ એમ-45 (મેન્કોઝેબ) 500 ગ્રામ X1 યુનિટ શટર (થાયામીથોક્સમ 75%) 50 ગ્રામ X 1 યુનિટ
વિશેષ વર્ણન
મોલો મસી, થ્રીપ્સ, ચરમી, સુકારાને નિયંત્રિત કરવા માટે અમે તમારા માટે એક વિશેષ કીટ તૈયાર કરેલ છે આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષક તત્વોનો સમાવેશ થાય છે જે સુપરસેરો અજૈવિક તણાવ સામે છોડને સહનશીલ બનાવે છે અને ઉત્પાદન વધારે છે
કયા પાકમાં વપરાય છે
જીરા
ઉપયોગીતા
શટર: મોલો મસી,થ્રીપ્સ ;ઇન્ડોફિલ એમ-45: ચરમી,સુકારો;સુપર સેરો: સુપરસેરો અજૈવિક તણાવ સામે છોડને સહનશીલ બનાવે છે અને ઉત્પાદન વધારે છે
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
માત્રા
શટર: મોલો મસી,થ્રીપ્સ;ઇન્ડોફિલ એમ-45: ચરમી,સુકારો, સુપર સેરો: સુપરસેરો અજૈવિક તણાવ સામે છોડને સહનશીલ બનાવે છે અને ઉત્પાદન વધારે છે
રાસાયણિક બંધારણ
શટર: 50 ગ્રામ/એકર ;ઇન્ડોફિલ એમ-45: 500 ગ્રામ/એકર; સુપર સેરો: 500 ગ્રામ/એકર
agrostar_promise