એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
5 ખેડૂતો
જીજે જીરું દરેક અવસ્થા માટે ઉપયોગી (3 વીઘા) કિટ 2022
₹7999₹10770
( 26% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
ક્રુઝર (થાયોમીથોક્ઝામ 25% ડબલ્યુજી) 100 ગ્રામ X 1 યુનિટ પનાકા પ્લસ (મેન્કોઝેબ 75% ડબલ્યુજી) 500 ગ્રામ X 1 યુનિટ પ્યોર કેલ્પ (દરિયાઈ સેવાળ) 500 મિલી X 1 યુનિટ આઇસોનિલ (આઇસોપ્રોથાલિન 28% + ફિપ્રોનિલ 5% ઇસી)- 250 મિલી X 1 યુનિટ વેટસિલ પ્લસ (ઇથોક્સિલેટેડ ટ્રિસિલિઓક્સેન સર્ફેક્ટન્ટ) 100 મિલી X 1 યુનિટ ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 500 ગ્રામ X 1 યુનિટ ફાસ્ટર (બાયોસ્ટીમ્યુલન્ટ) 250 મિલી X 1 યુનિટ સિલિકોન (સિલિકોન ફર્ટિલાઇઝર) 250 મિલી X 1 યુનિટ કિલ-એક્સ (થાયોમીથોક્ઝામ 12.6% + લેમ્બડા સાઈહેલોથ્રિન 9.5% ઝેડસી) 80 મિલી X 1 યુનિટ એગ્રોસ્ટાર ડ્રેગનેટ (એઝોક્સીસ્ટ્રોબિન 4.8% + ક્લોરોથાલોનિલ 40.0% એસસી) 300 મિલી X 1 યુનિટ ન્યુટ્રી પ્રો ગ્રેડ 4 (સૂક્ષ્મ પોષક તત્વોનું મિશ્રણ) 250 ગ્રામ X 1 યુનિટ અજેક્સ (એઝોક્સિસ્ટ્રોબિન 23 %એસસી) 250 મિલી X 1 યુનિટ અમેઝ એક્સ (ઈમામેકટીન બેન્ઝોએટ 5% એસજી) 100 ગ્રામ X 1 યુનિટ રોઝટમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી) 250 મિલી X 1 યુનિટ મેન્ટો (ઇમિડાક્લોપ્રિડ 70% ડબ્લ્યુજી) 75 ગ્રામ X 1 યુનિટ સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001% એલ) 500 મિલી X 1 યુનિટ બાયર નેટિવો (ટેબુકોનાઝોલ 50% + ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન 25% ડબલ્યુજી) 100 ગ્રામ X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે વિશેષ કીટ તૈયાર કરેલ છે જેમાં મોલો મશી, થ્રીપ્સ, લીલી પોપટી, ભુકીછારો, ચરમી, સુકારાને નિયંત્રિત કરશે, આ સારવારમાં પાંચ જંતુનાશક, છ ફૂગનાશક અને છ પાક પોષક તત્વોનો સમાવેશ થાય છે જે ઉચ્ચ તાપમાન, ઓછા પ્રકાશ અને પાણીના તણાવની સ્થિતિમાં જોરદાર વૃદ્ધિ કરે છે. પોષક તત્વો છોડ સુધી પહોંચાડે છે અન વધુ ઉપજ સાથે ઉપજની ગુણવત્તામાં સુધારો કરે છે અને તમામ સૂક્ષ્મ પોષકતત્વોની ખામીઓ પુરી પાડે છે અને જીરુંના પાકની તંદુરસ્ત વૃદ્ધિ જાળવી રાખે છે.
લાગુ પડતા પાકો
જીરું
પરિણામકારકતા
ક્રુઝર: થ્રિપ્સ,મોલો મશી; પાનાકા પ્લસ: ચરમી, ભુકીછારો, સુકારો; પ્યોર કેલ્પ: ઉચ્ચ તાપમાનમાં જોરદાર વૃદ્ધિ, ઓછા પ્રકાશ અને પાણીના તાણની સ્થિતિમાં પણ પોષક તત્ત્વો પહોંચાડવા માં મદદ કરે, આઈસોનીલ: ચરમી, વેટસિલ પ્લસ:જંતુનાશકની કાર્યક્ષમતા વધારે છે; ટેબુલ: ભુકીછારો, ચરમી; ફાસ્ટર: ઝડપી મૂળની વૃદ્ધિ અને ડાળીઓનો જોરદાર વિકાસ કરે છે અને તે વધુ સારી શાખા/ટીલરીંગ અને પાનને વધારશે; સિલિકોન: ફોસ્ફરસ લેવામાં મદદ કરે છે. મોટાભાગે છોડના તણાવને ઘટાડવામાં મદદ કરે છે.;કિલ એક્સ: લીલી પોપટી,મોલો મશી, થ્રિપ્સ; એગ્રોસ્ટાર ડ્રેગનેટ: ભૂકીછારો, ચરમી; ન્યુટ્રીપ્રો ગ્રેડ 4:તમામ સૂક્ષ્મ પોષકતત્વોની ખામીઓને લેવામાં મદદ કરે અને તંદુરસ્ત વૃદ્ધિ માટે ઉપયોગી.;એજેક્સ: ચરમી અનેભુકીછારો; અમેઝ-એક્સ: થ્રીપ્સ,ઈયળ; રોઝટમ:ચરમી, ભૂકીછારો,સુકારો; મેન્ટો: લીલી પોપટી, મોલો મશી, થ્રીપ્સ; સ્ટેલર: ઉત્પાદનની માત્રા અને ગુણવત્તામાં વધારો કરે છે; બાયર નેટિવો: ભુકીછારો, સુકારો.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પ્રમાણ
ક્રુઝર: 8 ગ્રામ/પંપ; પનાકા પ્લસ: 30 ગ્રામ/પંપ; પ્યોર કેલ્પ: 50 મિલી/પંપ; આઇસોનિલ: 40 મિલી/પંપ; વેટસીલ પ્લસ: 5 મિલી/પંપ; ટેબુલ: 50 ગ્રામ/પંપ; ફાસ્ટર: 30 મિલી/પંપ; સિલિકોન:30 મિલી/પંપ; કિલ-એક્સ:8 મિલી/પંપ;એગ્રોસ્ટાર ડ્રેગનેટ:30 મિલી/પંપ; નુટ્રી પ્રો ગ્રેડ 4:૧૫ ગ્રામ/પંપ; અજેક્સ:15-20મિલી/પંપ; અમેઝ-એક્સ:8 ગ્રામ/પંપ; રોઝતમ:25મિલી/પંપ; મેન્ટો:7 ગ્રામ/પંપ; સ્ટેલર:30મિલી/પંપ; બાયર નેટીવો:10 ગ્રામ/પંપ
રાસાયણિક તત્વ
ક્રુઝર: થાયોમીથોક્ઝામ 25% ડબલ્યુજી, પનાકા પ્લસ: મેન્કોઝેબ 75% ડબ્લ્યુજી, પ્યોર કેલ્પ: દરિયાઈ સેવાળ, આઇસોનિલ: આઇસોપ્રોથાલિન 28% + ફિપ્રોનિલ 5% ઇસી, વેટસિલ પ્લસ: ઇથોક્સિલેટેડ ટ્રિસિલિઓક્સેન સર્ફેક્ટન્ટ, ટેબુલ: ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબ્લ્યુજી, ફાસ્ટર: બાયોસ્ટીમ્યુલન્ટ, સિલિકોન: સિલિકોન ફર્ટિલાઇઝર, કિલ-એક્સ: થાયોમીથોક્ઝામ 12.6% + લેમ્બડા સાઈહેલોથ્રિન 9.5% ઝેડસી, એગ્રોસ્ટાર ડ્રેગનેટ: એઝોક્સીસ્ટ્રોબિન 4.8% + ક્લોરોથાલોનિલ 40.0% એસસી, ન્યુટ્રી પ્રો ગ્રેડ 4: સૂક્ષ્મ પોષક તત્વોનું મિશ્રણ, અજેક્સ: એઝોક્સિસ્ટ્રોબિન 23 %એસસી, અમેઝ એક્સ: ઈમામેકટીન બેન્ઝોએટ 5% એસજી, રોઝટમ: એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી, મેન્ટો: ઇમિડાક્લોપ્રિડ 70% ડબ્લ્યુજી, સ્ટેલર: જીબ્રેલીક એસિડ 0.001% એલ, બાયર નેટિવો: ટેબુકોનાઝોલ 50% + ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન 25% ડબલ્યુજી
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise