શટર (થાયોમીથોક્ઝામ 75%) 100 ગ્રામ X 1 યુનિટ
મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP) 500 ગ્રામ X 1 યુનિટ
રુટ પાવર (200 Gms) X 2 યુનિટ
વધારાનું વર્ણન
અમે તમારા માટે એક કીટ તૈયાર કરેલ છે જેમાં લીલી પોપટી, થ્રીપ્સ, મોલો મસી જેવી ચુસીયા જીવાત અને પ્રાથમિક ફૂગજન્ય રોગ જેવા કે મૂળનો સડો, સુકારાને નિયંત્રિત કરવા માટે આ કીટ તૈયાર કરી છે. આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષક તત્વો છે જે પાકમાં સફેદ મૂળનો વિકાસ કરે છે. કપાસના પાકમાં વધુ વૃદ્ધિ થાય છે.
કયા પાકમાં વપરાય છે
કપાસ
ઉપયોગીતા
મેન્ડોઝ: કાલવર્ણ, પાનના ટપકા: મૂળનો સડો, કોલર રોટ, શટર: લીલી પોપટી અને મોલો મસી;રુટ પાવર: મૂળની વૃદ્ધિમાં વધારો