AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
3 ખેડૂતો

જીજે છોટા બ્રહ્માસ્ત્ર કીટ 2022

₹3999₹5499
( 27% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
હેલિઓક્સ (પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઇસી ) 500 મિલી X 1 યુનિટ યુપીએલ ઉલાલા (ફલોનીકામીડ 50 ડબ્લ્યુ જી ) 60 ગ્રામ X 1 યુનિટ યુપીએલ લાન્સર ગોલ્ડ (એસિફેટ 50% + ઇમિડાક્લોપ્રિડ 1.8% એસપી) 250 ગ્રામ X 1 યુનિટ કિલ-એક્સ (થાયોમેથોક્સામ 12.6% + લેમ્બડાસાહીલોથ્રિન 9.5% ઝેડસી ) 80 મિલી X 1 યુનિટ એડોનિક્સ (પાયરીપ્રોક્સીફેન 5% + ડાયફેન્થિયુરોન 25% એસઇ) 100 મિલી X 2 યુનિટ મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% ડબ્લ્યુપી )250 ગ્રામ X 1 યુનિટ હેક્ઝા (હેક્સાકોનાઝોલ 5% એસસી ) 250 મિલી X 2 યુનિટ મેટલ ગ્રો (મેટાલેક્સિલ 8% + મેન્કોઝેબ 64% ડબ્લ્યુ પી ) 500 ગ્રામ X 1 યુનિટ સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001% એલ) 500 મિલી X 2 યુનિટ પીક બૂસ્ટર (ટ્રાયકોન્ટેનોલ 0.1% ઇડબ્લ્યુ ) 500 મિલી X 1 યુનિટ હોલ્ડ ઓન (આલ્ફા નેફથાઈલ એસિટિક એસિડ 4.5% એસએલ) 100 મિલી X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે એક ખાસ કીટ તૈયાર કરી છે જે ગુલાબી ઈયળ ,લીલી પોપટી , મોલો મસી, થ્રીપ્સ, સફેદ માખી , કાલવર્ણ , પાનના ટપકા , મૂળનો કોહવારો , સુકારો જેવા રોગ જીવાતને નિયંત્રિત કરે છે, આ કીટમાં પાંચ જંતુનાશક, ત્રણ ફૂગનાશક અને ત્રણ પાક પોષક તત્વો છે જે ફૂલોની સંખ્યામાં વધારો કરે છે અને ક્વોલિટી વધારે છે. ઉપજની માત્રા અને કપાસના પાકમાં એકસરખી વહેલી પરિપક્વતા અને કપાસના પાકની તંદુરસ્ત વૃદ્ધિ કરે છે
લાગુ પડતા પાકો
કપાસ
પરિણામકારકતા
હેલીઓક્સ: ઇયળ વર્ગની જીવાત ; ઉલાલા: મોલો મસી, લીલી પોપટી , સફેદ માખી ; લાન્સર ગોલ્ડ; મોલો મસી, જીંડવાની ઇયળ , લીલી પોપટી , થ્રીપ્સ, સફેદ માખી ; કીલએક્સ : લીલી પોપટી , મોલો મસી, થ્રીપ્સ, ડુંખ ની ઇયળ , પાન ખાનારી ઇયળ , ફળ કોરી ખાનારી ઇયળ ; એડોનિક્સ : જીંડવાની ઇયળ, સફેદમાખી ; મેન્ડોઝ : કાલવર્ણ , પાનના ટપકા , મૂળનો કોહવારો , સુકારો ; હેક્ઝા: ભૂકી છારો , સુકારો ; મેટલ ગ્રો :ઉગસુક નો રોગ , પાછતરો સુકારો , સફેદ ગેરુ , સુકારો , સ્ટેલર: ક્વોલિટી અને ઉપજની માત્રામાં વધારો કરે છે; પીક બૂસ્ટર: પાકમાં ઉપજ અને એકસમાન અને વહેલી પરિપક્વતા વધારવા માટે; હોલ્ડ ઓન : ફૂલ, કળીઓ અને ફળોના ખરણને અટકાવે છે
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પ્રમાણ
હેલિઓક્સ: 30 મિલી/પંપ; ઉલાલા:8 ગ્રામ/પંપ;લાન્સર ગોલ્ડ: 40 ગ્રામ/પંપ; કિલ એક્સ :80 મિલી/એકર ; એડોનિક્સ :30 મિલી/પંપ ; મેન્ડોઝ : 30 ગ્રામ/પંપ: હેક્ઝા: 30 મિલી/પંપ; મેટલગ્રો: 30 ગ્રામ/પંપ; સ્ટેલર: 30 મિલી/પંપ; પીક બૂસ્ટર: 25- 30 મિલી/પંપ; હોલ્ડ ઓન: 5 મિલી/પંપ:
રાસાયણિક તત્વ
હેલિઓક્સ:પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઇસી ; યુપીએલ ઉલાલા: ફ્લોનીકામીડ 50 ડબ્લ્યુજી ; યુપીએલ લાન્સર ગોલ્ડ: એસીફેટ 50% + ઇમિડાક્લોપ્રિડ 1.8% એસપી ; કિલ એક્સ : થાયોમેથોક્સામ 12.6% + લેમ્બડાસીહાલોથ્રિન 9.5% ઝેડસી ; એડોનિકસ :પાયરીપ્રોક્સીફેન 5% + ડાયફેન્થિયુરોન 25% એસઇ ;મેન્ડોઝ : મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% ડબ્લ્યુપી ;હેક્ઝા હેક્સાકોનાઝોલ 5% એસસી ; મેટલ ગ્રો : મેટાલેક્સિલ 8% + મેન્કોઝેબ 64% ડબ્લ્યુ પી ; સ્ટેલર: જીબ્રેલીક એસિડ 0.001% એલ; પીક બૂસ્ટર: ટ્રાયકોન્ટેનોલ 0.1% ઇડબ્લ્યુ ; હોલ્ડ ઓન : આલ્ફા નેફ્થાઈલ એસિટિક એસિડ 4.5% એસએલ ;
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise