AgroStar
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
8 ખેડૂતો
GJ ડાંગર ભરોસા કીટ 2022
₹699₹960

Free Home Deliveryરેટિંગ્સ

5
8
0
0
0
0

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: શટર (થિયામેથોક્સમ 75% એસજી) 50 ગ્રામ X 1 યુનિટ મંડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP) 250 ગ્રામ X 1 યુનિટ ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 (માઈક્રોન્યુટ્રિઅન્ટ મિશ્રણ-જીજે) 250 ગ્રામ X 1 યુનિટ
  • વધારાનું વર્ણન: ડાંગર માં આવતા કેટલાક રોગ જીવાત ( ઉપર જણાવેલ ) ને નિયંત્રણ કરવા માટે અને પોષક તત્વો અને સારા વિકાસ માટે બનાવેલ ખાસ કીટ.
  • લાગુ પડતા પાક: ડાંગર
  • સ્પેક્ટ્રમ: શટર: ભૂખરા ચુસીયા, લીલા ચુસીયા ; મેન્ડોઝ : કાલવ્રણ, પાન ના ટપકાં નો રોગ , આગતરો અને પાછતરો સુકારો, ન્યુટ્રી પ્રો ગ્રેડ4 ; બધી સુક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપને દૂર કરવા અને વિકાસ માટે
  • અરજી કરવાની પદ્ધતિ: છંટકાવ
  • ડોઝ: શટર : 6 ગ્રામ / પંપ; મેંડોઝ: 35 ગ્રામ/ પંપ; ન્યુટ્રિપ્રો ગ્રેડ4: 15 ગ્રામ/ પંપ
  • રાસાયણિક રચના: શટર : થાઇમોથોકસામ 75%; મેંડોઝ: મેંન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી; ન્યુટ્રિપ્રો ગ્રેડ4: ઝીંક 6%, ફેરસ 4%, મેગનીઝ 1%, કોપર 0.5%, બોરોન 1%, મોલીબ્લેડમ 0%;
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise