AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
4 ખેડૂતો

GJ ડાંગર નર્સરી કીટ 2023

₹599₹740
( 19% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
એગ્રોસ્ટાર એગ્રોનિલ GR (ફિપ્રોનિલ 0.3% GR) 1 કિગ્રા X 1 યુનિટ એગ્રોસ્ટાર મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP) 250 ગ્રામ X 1 યુનિટ ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 (સૂક્ષ્મ પોષકતત્ત્વોનું મિશ્રણ)250 ગ્રામ X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે ગાભમારાની ઈયળ,બદામી ચૂસિયા,લીલા ચૂસિયા, સફેદ પીઠવાળા ચૂસિયા,લીલા તડતડીયા, ગોલમિંજ, ભૂખરા ટપકાં ને નિયંત્રિત કરવા માટે એક ખાસ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે.ટ્રીટમેન્ટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષણ માટેની દવા છે જે પાક ની ગુણવત્તા સુધારો કરે છે અને રોગ અને જીવાત સામે છોડ ને પ્રતિકાર ક્ષમતા પૂરી પાડે છે.તમામ સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ દૂર કરે છે અને છોડમાં વૃદ્ધિ વિકાસ સારો કરે છે.
લાગુ પડતા પાકો
ડાંગર અને અન્ય CIB માં ભલામણ કરેલ પાક
પરિણામકારકતા
એગ્રોસ્ટાર એગ્રોનિલ GR: ગાભમારાની ઈયળ,બદામી ચૂસિયા,લીલા ચૂસિયા, સફેદ પીઠવાળા ચૂસિયા,લીલા તડતડીયા, ગોલમિંજ મેન્ડોઝ : ભૂખરા ટપકાં ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 : તે પાક ની ગુણવત્તા સુધારો કરે છે અને રોગ અને જીવાત સામે છોડ ને પ્રતિકાર ક્ષમતા પૂરી પાડે છે.તમામ સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ દૂર કરે છે અને છોડમાં વૃદ્ધિ વિકાસ સારો કરે છે.
વાપરવાની પદ્ધતિ
જમીનમાં પુંખીને
પ્રમાણ
એગ્રોસ્ટાર એગ્રોનિલ GR: 1 કિલો /500 ચોરસ મીટર વિસ્તારમાં, મેન્ડોઝ: 30 ગ્રામ /પંપ , ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 : 15 ગ્રામ /પંપ
રાસાયણિક તત્વ
એગ્રોસ્ટાર એગ્રોનિલ GR:ફિપ્રોનિલ 0.3% GR મેન્ડોઝ: મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP ન્યુટ્રીપ્રો ગ્રેડ 4: ઝીંક 6%, ફેરસ 4%, મેન્ગેનીઝ 1%, કોપર 0.50%, બોરોન 0.5%, મોલીબિડિયમ 0%
agrostar_promise