અમે તમારા માટે બદામી ચૂસિયા,લીલા ચૂસિયા,કરમોડી નિયંત્રિત કરવા માટે એક ખાસ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે.ટ્રીટમેન્ટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાક પોષણ માટેની દવા છે તે સલ્ફર અને ઝીંક ની ઉણપ દુર કરે છે. ખાતર આપ્યાના એક મહિનામાં છોડ ને ૫૦% મળી રહે છે. અને બાકીનું ખાતર ધીમે ધીમે છોડ ને મળે છે. જેથી ગુણવત્તા યુક્ત ઉત્પાદન મળે છે.
લાગુ પડતા પાકો
ડાંગર અને અન્ય CIB માં ભલામણ કરેલ પાક
પરિણામકારકતા
એગ્રોસ્ટાર મેન્ડોઝ: કરમોડી; એગ્રોસ્ટાર શટર: બદામી ચૂસિયા,લીલા ચૂસિયા ; સેલ્ઝિક : તે સલ્ફર અને ઝીંક ની ઉણપ દુર કરે છે. ખાતર આપ્યાના એક મહિનામાં છોડ ને ૫૦% મળી રહે છે. અને બાકીનું ખાતર ધીમે ધીમે છોડ ને મળે છે. જેથી ગુણવત્તા યુક્ત ઉત્પાદન મળે છે.