AgroStar
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
2 ખેડૂતો
GJ ગોલ્ડકીંગ ઘઉં 496 (40 કિલો) બીજ કોમ્બો
₹2449₹3925

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: ગોલ્ડકીંગ -ઘઉં 496(40 કિલો) બીજ x 1 યુનિટ પાવર ગ્રો ભૂમિકા -2 કિલો X 5 યુનિટ
  • વધારાનું વર્ણન: અમે તમારા માટે એક ખાસ ટ્રીટમેન્ટ વિકસાવી છે આ ટ્રીટમેન્ટમાં ઘઉંના બીજ 40 કિગ્રા (ગોલ્ડકિંગ ઘઉં 496 બીજ) અને એક પાક પોષક તત્વોનો સમાવેશ થાય છે જે બીજની અંકુરણ શક્તિમાં વધારો કરે છે અને ઘઉંના પાકના મૂળ વિસ્તરણ અને વૃદ્ધિને વધારે છે
  • કયા પાકમાં વપરાય છે: ઘઉં
  • ઉપયોગીતા: બીજ ની અંકુરણ શક્તિ માં વધારો કરે છે અને મૂળ નો વિકાસ વૃદ્ધિ સારો કરે છે
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં આપવું
  • માત્રા: ભુમિકા 4 કિલો /એકર
  • રાસાયણિક બંધારણ: ભુમિકા:હ્યુમિક એસિડ:20%ડબ્લ્યુ /ડબ્લ્યુ , દરિયાઈ સેવાળ: 2%ડબ્લ્યુ /ડબ્લ્યુ ,જૈવિક પોષક તત્વો: 1% ડબ્લ્યુ /ડબ્લ્યુ, ફુલવિક એસિડ