ગોલ્ડકીંગ -ઘઉં લોક 1 (40 કિલો) બીજ x 1 યુનિટ
પાવર ગ્રો ભૂમિકા -2 કિલો X 5 યુનિટ
વધારાનું વર્ણન
અમે તમારા માટે એક ખાસ ટ્રીટમેન્ટ વિકસાવી છે આ ટ્રીટમેન્ટમાં ઘઉંના બીજ 40 કિલો (ગોલ્ડકિંગ ઘઉં લોક 1 બીજ ) અને એક પાક પોષક તત્વોનો સમાવેશ થાય છે જે બીજની અંકુરણ શક્તિમાં વધારો કરે છે અને ઘઉંના પાકના મૂળ વિસ્તરણ અને વૃદ્ધિને વધારે છે
કયા પાકમાં વપરાય છે
ઘઉં
ઉપયોગીતા
બીજ ની અંકુરણ શક્તિ માં વધારો કરે છે અને મૂળ નો વિકાસ
વૃદ્ધિ સારો કરે છે