AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એફએમસી
29 ખેડૂતો

ડ્યુપોન્ટ કર્ઝેટ (સાયમોક્સાનીલ 8%+મેન્કોઝેબ 64%) 300 ગ્રામ

₹448₹532
( 16% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.6
21
6
1
1
0

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
સાઇમોક્સાનીલ 8% + મેન્કોઝેબ 64% ડબલ્યુપી
માત્રા
દ્રાક્ષ: 600-800 ગ્રામ / એકર; બટાકા, ટામેટા, કાકડી: 600 ગ્રામ/એકર, ભીંડા : 250 ગ્રામ/100 લિટર પાણી
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
દ્રાક્ષ: તળછારો , બટાકા: પાછતરો સુકારો , ટામેટા :પાછતરો સુકારો , કાકડી: તળછારો , લીંબુ : ગામોસિસ( ફળનો સડો )
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
કયા પાકમાં વપરાય છે
દ્રાક્ષ, બટેટા, ટામેટા, કાકડી, સાઇટ્રસ
વધારાનું વર્ણન
કર્ઝેટ® ફૂગનાશક અસંખ્ય પાક માટે અસરકારક રોગ નિયંત્રણ ઉત્પાદન છે. તે હાલમાં બટાકા, ટામેટા, દ્રાક્ષ અને કાકડીના ઉપયોગ માટે લઇ શકાય છે.
ખાસ ટિપ્પણી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise