AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાનુકા
107 ખેડૂતો

ધાનુકા સેમ્પરા (હેલોસલ્ફ્યુરોન મેથિલ 75% ડબલ્યુજી) 36 ગ્રામ

₹1349₹1411
( 4% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.2
70
16
4
2
15

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
શેરડી ,મકાઈ ,દૂધી
રાસાયણિક તત્વ
હેલોસલ્ફ્યુરોન મિથાઇલ 75% ડબ્લ્યુ ડી જી
પ્રમાણ
36 ગ્રામ /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
શેરડી અને મકાઈના પાકમાં ચીઢોનું અસરકારક નિયંત્રણ. સેમ્પરા પાસે મજબૂત પ્રણાલીગત ક્રિયા છે
સુસંગતતા
કોઈપણ કેમિકલ સાથે મિક્સ કરવું નહીં
પુનઃ વપરાશ
1 વાર
વિશેષ માહિતી
શેરડી અને મકાઈના પાકમાં સાઈપરસ રોટન્ડસના અસરકારક નિયંત્રણ માટે તે ડબ્લ્યુડીજી ફોર્મ્યુલેશન સાથે પસંદગીયુક્ત, પ્રણાલીગત, ઉદ્ભવ પછીની નિંદામણનાશક છે
પાકની અવસ્થા
શેરડી અને મકાઈ માટે-વાવણીના 15-20 દિવસ પછી અથવા બીજા થી ત્રીજા પિયત વખતે, સાયપેરસ રોટુન્ડસનો 3-6 પાનની અવસ્થાના નિંદામણ નાશ માટે.
મહત્વપૂર્ણ સુચના
સારા પરિણામ માટે જમીનમાં 30 થી 40 દિવસ સુધી મહત્તમ ભેજ જરૂરી છે, સમાન છંટકાવ માટે ફ્લેટ ફેન/ફ્લડ જેટ નોઝલનો ઉપયોગ કરો, પરિણામ- 15 દિવસમાં પાન પીળા અને ટોચ બાળવાનું અને છંટકાવના 30 દિવસની અંદર મૂળ માંથી મારી નાખે છે.
agrostar_promise