AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાનુકા
34 ખેડૂતો

ડૉઝો મેક્સ 10 % એમઈસી( પારીથોઓબેક સોડિયમ 6% + ક્વિઝાલોફોપ ઇથાયલ 4% એમઇસી ) 500 મિલી

₹1959₹2095
( 6% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 લિટર
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

3.9
19
6
1
2
6

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
કપાસ
રાસાયણિક તત્વ
પારીથોઓબેક સોડિયમ 6% + ક્વિઝાલોફોપ ઇથાયલ 4% એમઇસી
પ્રમાણ
450 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ : સાટોડી, કણજરો, લાંબડી, ખારીયું, આરોતારો,
વિશેષ માહિતી
ડૉઝો મેક્સ આપ્યાના 25-30 દિવસ પછી લાંબા ગાળાના નિંદામણ માટે ઉપયોગ કરવો.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
પાકની અવસ્થા
ડૉઝો મેક્સ એ પોસ્ટ ઈમરજન્સ નિંદામણ નાશક છે, જે નિંદામણ ૨ થી ૩ પાન વાળું હોઈ તેના નિયંત્રણ માટે વાવેતરના ૮ થી ૧૪ દિવસ પછી આપી શકો છો
મહત્વપૂર્ણ સુચના
દ્રાવણ માટે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવો, જમીનમાં ભેજનું પ્રમાણ હોય ત્યારે દવાનો છંટકાવ કરવો, એકસરખા છંટકાવ માટે ફ્લેટ ફેન અથવા ફ્લડ જેટ નોઝલનો ઉપયોગ કરવો.
agrostar_promise