ડૉઝો મેક્સ આપ્યાના 25-30 દિવસ પછી લાંબા ગાળાના નિંદામણ માટે ઉપયોગ કરવો.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
પાકની અવસ્થા
ડૉઝો મેક્સ એ પોસ્ટ ઈમરજન્સ નિંદામણ નાશક છે, જે નિંદામણ ૨ થી ૩ પાન વાળું હોઈ તેના નિયંત્રણ માટે વાવેતરના ૮ થી ૧૪ દિવસ પછી આપી શકો છો
મહત્વપૂર્ણ સુચના
દ્રાવણ માટે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવો, જમીનમાં ભેજનું પ્રમાણ હોય ત્યારે દવાનો છંટકાવ કરવો, એકસરખા છંટકાવ માટે ફ્લેટ ફેન અથવા ફ્લડ જેટ નોઝલનો ઉપયોગ કરવો.