Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાનુકા
ધાનુકા ડિફેન્ડ 80% ડબલ્યુજી (40 ગ્રામ)
₹850
₹860
( 1% છૂટ )
યુનિટ દીઠ ભાવ
તમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
મુખ્ય મુદ્દા:
રાસાયણિક બંધારણ
ફિપ્રોનિલ 80% ડબલ્યુજી
માત્રા
ડાંગર ,મરચાં, અને દ્રાક્ષ-20-24 ગ્રામ/એકર, ડુંગળી -30 ગ્રામ/એકર, કોબી -37 ગ્રામ/એકર,
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
ગાભમારાની ઈયળ, થડની ઈયળ, પાન વાળનારી ઈયળ , થ્રિપ્સ, હીરા ફૂદું
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
અસરનો સમયગાળો
15 દિવસ
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે
કયા પાકમાં વપરાય છે
ડાંગર ,દ્રાક્ષ ,ડુંગળી ,કોબી
વિશેષ વર્ણન
ઓછી માત્રા પરંતુ ઉચ્ચ અસર
આ પ્રોડક્ટ હાલમાં ગુજરાત માં ઉપલબ્ધ નથી.
એગ્રોસ્ટાર શરતો
|
રિટર્ન અને રિફંડ
|
Corporate Website