AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મહાધન
6 ખેડૂતો

બોરોન 20 % ( 1 કિગ્રા)

₹349₹480
( 27% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

5
6
0
0
0
0

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
બોરોન - 20% (ડી સોડિયમ ઓક્ટા બોરેટ તેરા હાઇડ્રેડ)
પ્રમાણ
છંટકાવ માટે 15 ગ્રામ/15 લીટર અને પિયત સાથે 500 કિગ્રા/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા પિયત સાથે/ જમીનમાં પુંખીને
પરિણામકારકતા
બોરોનની ઉણપના ઉપચાર માટે, ફૂલો અને ફળની પ્લેસમેન્ટ અને ફળની ડ્રોપ અને ફળ ફાટતા રોકવામાં મદદ કરે છે.
સુસંગતતા
કોઈપણ કેમિકલ સાથે મિક્ષ કરવું નહીં
અસરકારકતાના દિવસો
7-12 દિવસ
પુનઃ વપરાશ
15 - 20 દિવસના અંતરમાં 2 -૩ ખાતર
લાગુ પડતા પાકો
શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
વિશેષ માહિતી
ફાલનીકરણ બાદ ફળના વિકાસને સુધારે છે અને ફુગજન્ય રોગોનો પ્રતિકારક વધે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise