AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ક્રિસ્ટલ
418 ખેડૂતો

બ્લુ કોપર (કોપર ઓક્સી ક્લોરાઇડ) 500 ગ્રામ

₹529₹675
( 22% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.4
301
37
38
14
27

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
લીંબુ, મરચાં, સોપારી, કેળા જીરું, બટાકા, ડાંગર, તમાકુ ટામેટાં, ચા, દ્રાક્ષ, નાળિયેર, એલચી, કોફી "
રાસાયણિક તત્વ
કોપર ઓક્સી ક્લોરાઇડ 50% ડબ્લ્યુપી
પ્રમાણ
ટામેટાં, ચા, દ્રાક્ષ, નાળિયેર -1 કિગ્રા / એકર; એલચી એંટ્રીસ, મરચાં, સોપારી, કેળા જીરું, બટેટા, ડાંગર, તમાકુ ડી કોફી: 1.5 કિગ્રા - 2.2 કિગ્રા / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
લીંબુ: પાનના ટપકા અને કેન્કર, મરચાં: પાનના ટપકા અને ફળનો સડો, કેળા: ફળનો સડો અને પાનના ટપકા, કોફી: બ્લાઇટ, બટાટા: આગતરો સુકારો, પાછતરો સુકારો, ડાંગર: કથ્થાઈ ધબ્બા, તમાકુ: તરછારો, કાળી ફૂગ ટામેટા: આગતરો સુકારો, પાછતરો સુકારો, અને પાનના ટપકા, દ્રાક્ષ: તરછારો, નાળિયેર: બડ રોટ"
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
બ્રોડ સ્પેક્ટ્રમ સંપર્ક ફૂગનાશક બહુ બધા પાક પર વપરાય છે અને માટીના ડ્રેનચિંગ તરીકે વપરાય છે
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise