AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બેયર
28 ખેડૂતો

બાયર લૌડીસ + ફુસ્ટ કોમ્બો કીટ

₹1949₹2230
( 13% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

3.5
12
5
2
2
7

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
બાયર લૌડીસ 115 મિલી X 1 યુનિટ બાયર ફિસ્ટ (એટ્રાઝિન 50% ડબ્લ્યુપી) 500 ગ્રામ X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે મકાઈમાં નિંદામણને નિયંત્રિત કરવા માટે એક વિશેષ કીટ તૈયાર કરી છે. આ કીટમાં નિંદામણના નિયંત્રણ અને મકાઈના પાકને તંદુરસ્ત અને નિંદામણમુક્ત રાખવા માટે 500 ગ્રામ ફૂસ્ટ અને 115 મિલી લૌડીસનો સમાવેશ થાય છે.
લાગુ પડતા પાકો
મકાઈ
પરિણામકારકતા
લૌડીસ: મકાઈમાં પહોળા પાન અને સાંકડા પાન વાળા નિંદામણના નિયંત્રણ માટે; ફુસ્ટ: નિંદામણની અવસ્થા 2-3 પાનની હોય તે તબક્કા સુધી બીજના અંકુરણ પહેલા અને બીજના ઉગવા બાદ નીંદણનાશક તરીકે ઉપયોગ કરી શકાય છે, સાંકડા-પાન અને પહોળા પાનવાળા નીંદણ બંનેના ઉગવાને અટકાવે છે. અને ઊગેલ નિંદામણને પણ મારી નાખે છે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પ્રમાણ
લૌડીસ: 115 મિલી/એકર;ફૂસ્ટ: 400-800 ગ્રામ/એકર
રાસાયણિક તત્વ
લૌડીસ:ટેમ્બોટ્રિઓન 42% એસસી (34.4% w/w);ફૂસ્ટ: એટ્રાઝિન 50% ડબ્લ્યુપી
agrostar_promise