AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બી એ એસ એફ
27 ખેડૂતો

સિસ્ટીવા (ફ્લુક્સાપીરોક્સાડ 333 g/lએફએસ) 100 મિલી

₹779₹1357
( 43% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.4
21
1
3
0
2

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
જુવાર, સોયાબીન, કપાસ, મગફળી અને બટાટા
રાસાયણિક તત્વ
ફ્લુક્સાપીરોક્સાડ 333 g/l એફએસ
પ્રમાણ
જુવાર, સોયાબીન - 1 મિલી ફોર્મ્યુલેશન/કિલો બીજ કપાસ - 1.5 મિલી ફોર્મ્યુલેશન/કિલો બીજ મગફળી - 10 મિલી ફોર્મ્યુલેશન/10 કિગ્રા બીજ બટાટા - 6 મિલી ફોર્મ્યુલેશન/100 કિગ્રા બીજ
વાપરવાની પદ્ધતિ
બીજ માવજત
પરિણામકારકતા
જુવાર: કાલવ્રણ; મગફળી: કાળો સડો; સોયાબીન, બટાકા: કાળો સ્કર્ફ; કપાસ: નાના છોડમાં રોગ
સુસંગતતા
જમીનમાં આપવું
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
વિશેષ માહિતી
સિસ્ટીવા તમામ મુખ્ય બીજ જન્ય અને જમીનથી થયેલ રોગોનું અસરકારક નિયંત્રણ કરે છે જેમ કે મગફળીમાં એસ્પરજીલસ અને બટાકામાં બ્લેક સ્કર્ફ જે રોગ મુક્ત શરૂઆતની ખાતરી આપે છે. તે લાંબા સમય સુધી રક્ષણ પૂરું પાડે છે જેનાથી મગફળીમાં એકસમાન અંકુરણ અને વધુ છોડની વસ્તી સુનિશ્ચિત થાય છે.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise