AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બી એ એસ એફ
2 ખેડૂતો

બીએએસએફ- એક્રોબેટ ( મેટીરમ 44% +ડાયમેથોમોરફ 9% ડબ્લ્યુજી ) 500 ગ્રામ

₹799₹915
( 13% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
મેટીરમ 44% +ડાયમેથોમોરફ 9% ડબ્લ્યુજી
માત્રા
4 ગ્રામ લિટર/ 45 ગ્રામ/15 લિટર પાણી
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
બટેટા, ટામેટા: પાછતરો સુકારો; દ્રાક્ષ: તરછારો
વાપરવાની આવૃત્તિ
જીવાતના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
કયા પાકમાં વપરાય છે
બટેટા, ટામેટા, દ્રાક્ષ
વધારાનું વર્ણન
એક્રોબેટ કમ્પ્લેટ એ તરછારો અને પ્રતિકારક વ્યવસ્થાપન માટે સંપૂર્ણ ઉકેલ છે. Acrobat Complete, BASFs નવીનતમ ફૂગનાશકને છે જે બે સૌથી વિશ્વસનીય ગુણવતા વાળું સક્રિય ડાયમેથોમોર્ફ અને મેટિરામનું સંતુલિત મિશ્રણ છે. એક્રોબેટ કમ્પ્લેટ બટાકા, ટામેટાના પાકમાં પાછતરો સુકારો રોગને ખૂબ અસરકારક રીતે નિયંત્રિત કરી શકે છે.
વિશેષ ટિપ્પણી
તરછારો ફુગજન્ય રોગના નિયંત્રણ માટે વિશ્વસનીય ઉકેલ
agrostar_promise