AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બી એ એસ એફ
3 ખેડૂતો

મેરીવોન (ફ્લુક્સાપાયરોક્સાડ 250 G/L + પાયરોક્લોસ્ટ્રોબીન 250 G/Lએસસી ) 80 મિલી

₹1049₹1352
( 22% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
દ્રાક્ષ, સફરજન,મરચી, ટામેટા, કાકડી અને કેરી
રાસાયણિક તત્વ
ફ્લુક્સાપીરોક્સાડ 250 G/L + પાયરોક્લોસ્ટ્રોબીન 250 G/L એસસી
પ્રમાણ
દ્રાક્ષ - 80 મિલી/એકર સફરજન - 15 મિલી/100 લિટર પાણી કેરી - 60-80 મિલી/એકર કાકડી,મરચી અને ટામેટા - 80-100 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
સફરજન: ફળનો સડો;કાકડી, કેરી, દ્રાક્ષ: ભુકીછારો;મરચી:ભુકીછારો અને કાલવ્રણ:ટામેટા:આગતરો સુકારો અને પાનના ટપકા
સુસંગતતા
જમીનમાં આપવું
અસરકારકતાના દિવસો
દ્રાક્ષ, કાકડી અને ટામેટા - 10 દિવસ સફરજન - 29 દિવસ કેરી - 38 દિવસ મરચી- 7 દિવસ
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
વિશેષ માહિતી
મેરીવોન એ બ્રોડ સ્પેક્ટ્રમ રોગ નિયંત્રણ ફૂગનાશક છે જે ઝડપી અને લાંબા સમય સુધી નિયંત્રણ આપે છે
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise