AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટાટા રેલીસ
71 ખેડૂતો

એટ્રાટાફ (500 ગ્રામ)

₹259₹280
( 8% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.3
49
9
3
4
6

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
એટ્રાઝિન 50% ડબ્લ્યુ પી
માત્રા
400-800 ગ્રામ /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
વાર્ષિક ઘાસ અને પોહળા પાંદડાવાળા નીંદણનું નિયંત્રણ
સુસંગતતા
મોટાભાગના કેમિકલ સાથે સુસંગત
વાપરવાની આવૃત્તિ
નિંદામણની સ્થિતિ અથવા નીંદણની તીવ્રતા પર આધાર રાખે છે. વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
કયા પાકમાં વપરાય છે
મકાઈ ,શેરડી
પાકની અવસ્થા
પાકની વાવણી પછી અને પહેલા પિયત અને (પાછા પગે) કાર્પેટ એપ્લિકેશન તરીકે જમીન પર છાંટવું જોઈએ
મહત્વપૂર્ણ નોંધ
છંટકાવ પાછા પગે થવો જોઈએ અને છાંટવામાં આવેલા ખેતરમાં ચાલવાનું ટાળવું જોઈએ
agrostar_promise