વિશેષ વર્ણન: કિલ- એક્સ - પાકના તમામ તબક્કા માટે ઉત્તમ ઉત્પાદન કે જે બ્રોડ સ્પેક્ટ્રમ રસ ચૂસક જીવાત તેમજ ચાવીને ખાનાર જીવાત ને નિયંત્રિત કરે છે. પાક ની વધુ શાખાઓ તેમજ પાંદડાને લીલોતરી રાખવાનું કામ કરે છે.
કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: કિલ- એક્સ (થાયોમેથોક્ષામ 12.6% +લેમડા સાયહેલોથ્રીન 9.5% ઝેડસી ) 200 મી.લી. X 5
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.