AgroStar
પાવરગ્રો
14 ખેડૂતો
4X એડોનિક્સ (પાયરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ) (1 લિટર)
₹2349₹4000

Free Home Deliveryરેટિંગ્સ

4.1
10
1
0
1
2

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: એડોનિક્સ (પાયરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ) 250 મિલી X 4
  • વિશેષ માહિતી: તેમાં સફેદ માખીની પુખ્ત અને અન્ય ચુસીયા જીવાત માટે ઝડપી નાશ કરે છે.
  • લાગુ પડતા પાકો: કપાસ
  • પુનઃ વપરાશ: રોગ અને જીવાતની તીવ્રતા પર આધારીત છે. વધુ માહિતી માટે ‘નિષ્ણાતની સહાયની જરૂર છે’ બટન પર ક્લિક કરો.
  • સુસંગતતા: તે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશક સાથે સુસંગત છે
  • પરિણામકારકતા: કપાસ: સફેદ માખી, મોલો મચ્છી, લીલી પોપટી, થ્રિપ્સ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • પ્રમાણ: 30 થી 35 મિલી/પંપ અથવા 300 થી 350 મિલી/એકર
  • રાસાયણિક તત્વ: યરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise