AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાવરગ્રો
24 ખેડૂતો

2X એડોનિક્સ (પાયરિપ્રોક્સીફેન 5% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ) ( 2 X 250 મિલી)

₹1199₹2000
( 40% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:100 મિલી 250 મિલી 1 લિટર 500 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.5
19
2
0
1
2

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
એડોનિક્સ (પાયરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ) 250 મિલી X 2
વિશેષ માહિતી
તેમાં સફેદ માખીની પુખ્ત અને અન્ય ચુસીયા જીવાત માટે ઝડપી નાશ કરે છે.
લાગુ પડતા પાકો
કપાસ
પુનઃ વપરાશ
રોગ અને જીવાતની તીવ્રતા પર આધારીત છે. વધુ માહિતી માટે ‘નિષ્ણાતની સહાયની જરૂર છે’ બટન પર ક્લિક કરો.
સુસંગતતા
તે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશક સાથે સુસંગત છે
પરિણામકારકતા
કપાસ: સફેદ માખી, મોલો મચ્છી, લીલી પોપટી, થ્રિપ્સ
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પ્રમાણ
30 થી 35 મિલી/પંપ અથવા 300 થી 350 મિલી/એકર
રાસાયણિક તત્વ
યરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ
agrostar_promise