2X પાવરગ્રો સલ્ફર 90% G (સલ્ફર 90% પાવડર) 30 કિલો ડ્રમ કોમ્બો
બ્રાંડ: પાવરગ્રો
₹5799₹12000

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: 2 - પાવરગ્રો સલ્ફર 90% G (સલ્ફર 90% પાવડર) 30 કિલો ડ્રમ
  • વિશેષ વર્ણન: સલ્ફરની ઉણપને પરિપૂર્ણ કરવા ઉપરાંત, તે જમીનના આરોગ્યમાં સુધારો કરે છે, જમીનનું પી.એચ. સંતુલિત કરે છે અને અન્ય પોષક તત્ત્વોમાં વધારો કરવા માટે મદદ કરે છે.
  • રાસાયણિક બંધારણ: સલ્ફર 90% WDG
  • માત્રા: 3 કિગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ: પુંખીને
  • ઉપયોગીતા: પોષણ - સલ્ફરની ઉણપને દૂર કરવા માટે
  • સુસંગતતા: બીજા રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 10-15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે . વધારે માહિતી માટે "નિષ્ણાંત ની મદદ જોઈએ " બટન પર ક્લિક કરવું .
  • કયા પાકમાં વપરાય છે: બહુવિધ પાક
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન 2X પાવરગ્રો સલ્ફર 90% G (સલ્ફર 90% પાવડર) 30 કિલો ડ્રમ કોમ્બો અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો