2X એડોનિક્સ (પાયરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ) (500 મિલી)
બ્રાંડ: પાવરગ્રો
₹1179₹2000

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: એડોનિક્સ (પાયરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ) 250 મિલી X 2
  • વિશેષ વર્ણન: તેમાં સફેદ માખીની પુખ્ત અને અન્ય ચુસીયા જીવાત માટે ઝડપી નાશ કરે છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • વાપરવાની આવૃત્તિ: રોગ અને જીવાતની તીવ્રતા પર આધારીત છે. વધુ માહિતી માટે ‘નિષ્ણાતની સહાયની જરૂર છે’ બટન પર ક્લિક કરો.
  • સુસંગતતા: તે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશક સાથે સુસંગત છે
  • ઉપયોગીતા: કપાસ: સફેદ માખી, મોલો મચ્છી, લીલી પોપટી, થ્રિપ્સ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • માત્રા: 30 થી 35 મિલી/પંપ અથવા 300 થી 350 મિલી/એકર
  • રાસાયણિક બંધારણ: યરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન 2X એડોનિક્સ (પાયરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ) (500 મિલી) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો