AgroStar
પાવરગ્રો
3 ખેડૂતો
2.5X હેલિઓક્સ કોમ્બો
₹1899₹2850
પ્રશંસાપત્ર

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: હેલિઓક્સ (પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઇસી)1 લિટર X 2, હેલિઓક્સ (પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઇસી) 250 મિલી X 2
  • વધારાનું વર્ણન: તે એક વ્યાપક સ્પેક્ટ્રમ જંતુનાશક છે.પાંદડાની નીચી સપાટી અને ઉપરની સપાટી પર જંતુઓનો નાશ કરે છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • વાપરવાની આવૃત્તિ: રોગ- જીવાત ની તીવ્રતા પર આધારીત
  • સુસંગતતા: કોપર આધારિત જંતુનાશકો સિવાય મોટાભાગના જંતુનાશક દવાઓ સાથે સુસંગત
  • ઉપયોગીતા: તે સ્ટ્રોંગ કોન્ટેક્ટ ક્રિયા સાથે એક બિન-પ્રણાલીગત જંતુનાશક છે,
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • માત્રા: 200 મિલી / 100 લિટર પાણી
  • રાસાયણિક બંધારણ: પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% ઇસી
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise