12:61:0 (1 કિગ્રા )
બ્રાંડ: દયાલ ફર્ટિલાઇઝર
₹139₹184

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: મોનો એમોનિયમ ફોસ્ફફેટ (ફોસ્ફરસ 12 %, પોટાશ 61 % )
  • માત્રા: છંટકાવ- 75 ગ્રામ/ 15 લીટર અથવા જમીનમાં ડ્રિપમાં 5 કિગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા જમીનમાં
  • ઉપયોગીતા: સારા ફ્લાવરિંગ અને ફળના વિકાસ માટે, સાથે મૂળના વિકાસ માટે મદદ કરે છે.
  • સુસંગતતા: મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત. કેલ્શિયમ પ્રોડક્ટ સાથે ભળશો નહીં.
  • વાપરવાની આવૃત્તિ: પાકમાં વિકાસ વૃદ્ધિ અવસ્થાએ 3 થી 4 વાર
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: પાકમાં ફૂલોની સંખ્યા વધારવા માટે